રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી પ્રદેશ મહામંત્રી તરીકે રૂપાભાઈ રાઠોડ ની વરણી
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી પ્રદેશ ના રાષ્ટ્રીય પ્રમુખ પશુપતી કુમાર પારસજી ના નજર હેઠળ ગુજરાત પ્રદેશ પ્રમુખ જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા દ્વારા બોટાદ ના પીઢ રાજકીય આગેવાન અને દલવાડી સમાજ ના આગેવાન એવા રૂપાભાઈ ગોવિંદભાઈ રાઠોડ ને પ્રદેશ મહામંત્રી ની જવાબદારી સોંપવામાં આવી છે અને રૂપાભાઈ ને સમાજ અને આગેવાનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.