દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, રાજકોટની ફ્લાઇટ પોણા બે કલાક મોડી પડી - At This Time

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, રાજકોટની ફ્લાઇટ પોણા બે કલાક મોડી પડી


બેંગ્લોરની બપોરની ફ્લાઇટ પણ 40 મિનિટ મોડી

દિલ્હી એરપોર્ટ આસપાસ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખોરવાય છે જેની અસર રાજકોટ આવતી ફ્લાઇટ પર પડી છે. રાજકોટ આવતી દિલ્હીની ફ્લાઇટ પોણા બે કલાક મોડી થતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત બેંગ્લોરની ફ્લાઇટ પણ 40 મિનિટ મોડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.