લખતર ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા મહીસાગર જિલ્લામાં જલ સે નલ તક યોજના અંતર્ગત થયેલ દાખલ થયેલ ફરિયાદની જેમ લખતર ગામમાં બોર્ડ મૂકી ફરિયાદ ક્યારે થશે તેવા સવાલોકરાયા
લખતર ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા મહીસાગર જિલ્લામાં જલ સે નલ તક યોજના અંતર્ગત થયેલ દાખલ થયેલ ફરિયાદની જેમ લખતર ગામમાં બોર્ડ મૂકી ફરિયાદ ક્યારે થશે તેવા સવાલો ઉઠવાયાલખતર ગામમાં પાણીની નવી પાઇપલાઇન લીકેજ છેવાડાના વિસ્તારમાં પાણી નહિ પહોંચતું હોવાની રાવ લખતર ગામમાં પાણીની ટાંકી પડી ગઈ હતી સાથે ગામમાં સરકાર દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન જૂની થઈ ગઈ હતી આથી પાણીની નવી ટાંકી અને નવા સમ્પ માટે રૂપિયા 1.5 કરોડ લખતર ગામમાં નવી પાણીની પાઇપલાઇન માટે જલ સે નલ તક યોજના અંતર્ગતરૂપિયા આશરે બે કરોડ મંજુર કરવામાં આવ્યા હતા લખતર ગામ અને લખતર ગામના પરા વિસ્તારમાં ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી નવી પાણીની પાઇપલાઇન પ્લાન એસ્ટીમેન્ટ કરતા અડધી ઊંડાઈ એ નાખવામાં આવતા નવી પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ છે સાથે પરા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી સાથે ઘણાબધા વિસ્તારમાં પાણી આવતુજ નથી ત્યારે મહીસાગર જિલ્લામાં નલ સે જલ તક યોજનામાં કૌભાંડ થતા એજન્સી પાણી સમિતિ અધિકારીઓ સહિત 150 વ્યક્તિઓ સામે એફઆરઆઈ કરવાની છે ત્યારે લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણીયા દ્વારા લખતર ગામના ગાંધીચોકમાં બોર્ડ મૂકી લખતર ગામમાં જલ સે નલ તક યોજનામાં કૌભાંડ થયું હોય તેમ ફેલ ગઈ હોય એવો ઘાટ સર્જાયો છે ત્યારે લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ અધિકારીઓ સહિતના જવાબદાર લોકો સામે એફઆરઆઈ ક્યારે કરવામાં આવશે તેવા સવાલ ઉઠાવતા ચકચાર મચી જવા પામી છે
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.