રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે જૂન-2023 સુધીમાં ઈલેક્ટ્રિફાઈડ ટ્રેન દોડતી થશે - At This Time

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે જૂન-2023 સુધીમાં ઈલેક્ટ્રિફાઈડ ટ્રેન દોડતી થશે


રેલવે સલાહકાર સમિતિની બેઠક મળી

ડિસેમ્બર સુધીમાં ટ્રેકનું કામ પૂર્ણ થશે

રેલવેની સલાહકાર સમિતિની મિટિંગ રેલવે કોન્ફરન્સમાં મળી હતી જેમાં સમિતિના સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ડીઆરએમ અનિલ જૈને જણાવ્યું કે, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમી અફેર્સ ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટથી કાનાલુસ ડબલ ટ્રેક રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી ટોટલ 1080.58 કરોડના ખર્ચે 111.20 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ આવતી જાન્યુઆરીમાં શરૂ થશે અને ચાર વર્ષે પૂર્ણ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.