વિસાવદર તાલુકાના જાંબુડા ગામે બહુજન વિકાસ ફોજ દ્વરા માયાવતીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

વિસાવદર તાલુકાના જાંબુડા ગામે બહુજન વિકાસ ફોજ દ્વરા માયાવતીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.


વિસાવદર તાલુકાના જાંબુડા ગામે બહુજન વિકાસ ફોજ દ્વરા માયાવતીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

વિસાવદર તાલુકાના જાંબુડા ગામના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બહુજન લીડર બહેન કુમારી માયાવતીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ડો. આંબેડકરની વિચારધારાને અનુચરવા અને તેમના વિચારો જીવનમાં ઉતારવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.જેમાં,બહોળી સંખ્યામાં નાના બાળકો,વડીલો,યુવાનો, અને મહિલાઓ. આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અને કાશીરામ સાહેબનુ જે સપનું હતું કે,બહુજન સમાજની સત્તા બને તે સપના સાકાર કરવા સંકલ્પ કર્યો હતો. અને જાંબુડા ગામનુ આંબેકરનગર નામ નું જે ગેટ બનાવવા મા આવ્યો તેનું પણ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.