ગાંધીનગરના કલોલ સ્ટેશન પાસે રેલવે ક્રોસિંગ બંધ કરાતા વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
કલોલ રેલવે સ્ટેશન પાસે લેવલ ક્રોસિંગ-232 બંધ કરવામાં આવ્યુ હોવાથી વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. તે અંગેનું જાહેરનામુ કલેક્ટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. તે મુજબ હવેથી ફોર-વ્હીલર અને ભારે વાહનો માટે મટવા ઓવર બ્રિજનો ઉપયોગ વાહનચાલકોએ કરવો પડશે
રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
