ધ્રાંગધ્રા જોગાસર મંદિર બહાર બહાર પાર્ક કરેલું મોટરસાયકલની ચોરી થતા અજાણા શખ્સ સામે સીટી પોલીસમાં આપી અરજી
ધાંગધ્રા શહેરના જોગાસર મંદિરની બહાર મોટરસાયકલ GJ 13 AN 0249 નંબર પાર્ક કરીને અંદર મંદિરે દર્શન કરવા ગયા હતા જેમાં બહાર આવીને મોટરસાયકલ નહીં મળી આવતા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમા અજાણ્યા શખ્સએ GJ 13 AN 0249 નંબરનું મોટરસાયકલ ચોરી કરી ગયા હોવાની અરજી નોંધાવવામાં આવી હતી ત્યારે વધુ તપાસ ધાંગધ્રા સીટી પોલીસ ચલાવી રહી છે ધાંગધ્રા ડુંગરિયા પીર પેટ્રોલ પંપ નજીક એલ્યુમિનિયમ સેક્શનની દુકાન ધરાવતા વેપારી ભાવેશભાઈ શાહ જોગસરની બહાર GJ 13 AN 0249 નંબરનું મોટરસાયકલ પાર્ક કરીને અંદર મંદિરે દર્શન કરવા ગયા હતા જેમાં દર્શન કરીને બહાર આવતા મોટરસાયકલ જોવા ન મળેલ ત્યારે કોઈ અજાણ્ય શખ્સો GJ 13 AN 0249 નંબરનું મોટરસાયકલ ચોરી કરીને લઈ જતા ભાવેશભાઈ શાહ દ્વારા આસપાસમાં તપાસ કરતા મોટરસાયકલ નહીં મળતા ધાંગધ્રા સીટી પોલીસમાં મોટરસાયકલ ની ચોરી કરી લઈ ગયાને જાણ કરીને અરજી નોંધાવતા ધાંગધ્રા સીટી પોલીસે ચોરી થયા અંગે વધુ તપાસ હાથ ધરીને બાતમી દારોને કામે લગાડી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.