પાળીયાદ પો.સ્ટે. ના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી ટીમ - At This Time

પાળીયાદ પો.સ્ટે. ના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી ટીમ


એસ.ઓ.જી.શાખાના I/C પોલીસ ઇન્સપેકટર એમ.જી. જાડેજા સાહેબની સૂચનાહેઠળ એસ.ઓ.જી.શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એમ.રાવલ તથા સ્ટાફના માણસોને બોટાદ જિલ્લા વિસ્તારના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેસુચના આપેલ હતી તા:-૧૨/૦૮/૨૦૨૪ નારોજ બોટાદ એસ.ઓ.જી.શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એમ.રાવલ તથા એસ.ઓ.જી.સ્ટાફના હેડ.કોન્સ શિવરાજભાઈ નકુભાઈ ભોજક તથા હેડ.કોન્સ. જયેશભાઈ ગભરૂભાઇ પાયલ તથા પો.કોન્સ. કલ્પેશભાઇ રમેશભાઈ સાપરાનાઓ પાળીયાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી આધારે પાળીયાદ પો.સ્ટે ગુ.ર.નં.- ૧૧૧૯૦૦૦૫૨૪૦૧૩૩/૨૦૨૪ ઇ.પી.કો.કલમ |૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૧(૬). ૧૨ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(W)(૧), ૩(૨)(૫) મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી રામસંગભાઈ ભાવસંગભાઈ ગોહેલ ઉ.વ.આ ૪૦ રહે પાળીયાદ, ચામુંડાનગર, કમખીયાના રસ્તે મુળ ગામ, અડવાળ તા.ધંધુકા વાળો રતનપર ચોકડી રૂપડીમાતાના મંદીર પાસે ઉભો હોય જે હકિકતના આધારે રતનપર ચોકડી રૂપડીમાતાના મંદીર પાસેથી મજકુર આરોપીને નેકોર્ડન કરી ઝડપી લઇ BNSS ની.. ૬ ની મુજબ અટકભતકરી પાળિયાદપો સ્ટેનેસોપી આપેલ છે કલમ ૩૫(૧)(સી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.