સાબરકાંઠા….. સાબરકાંઠામાં સટાસટી બોલાવતા મેઘરાજા….
સાબરકાંઠા.....
સાબરકાંઠામાં સટાસટી બોલાવતા મેઘરાજા....
ઈડરમાં વહેલી સવારે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધીમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો.....
ઈડરના પર્વતો ઉપરથી ઝરણાં વહેતાં થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા.....
નદી નાળા ઉભરાયા, પ્રથમવાર નદી નાળાઓમાં નવા નીર ની આવક હતા જગતાત ખુશ ખુશાલ......
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.