જસદણ વીંછિયા પંથકના વિદ્યાર્થીઓએ કાલથી માસ્ક ફરજિયાત પહેરવું પડશે - At This Time

જસદણ વીંછિયા પંથકના વિદ્યાર્થીઓએ કાલથી માસ્ક ફરજિયાત પહેરવું પડશે


જસદણ વીંછિયા પંથકના વિદ્યાર્થીઓએ કાલથી માસ્ક ફરજિયાત પહેરવું પડશે

રાજકોટ જિલ્લા શિક્ષણાધકારીએ કોરોના વિધાર્થીઓને ન વળગે તેથી રાજકોટ જિલ્લાની તમામ શાળાઓને વિધાર્થીઓને માસ્ક ફરજિયાતની જાણ કરતાં શાળાઓને એક વધું ઉપાધિ આવી હોય અને વિધાર્થીઓને પણ પોતાનું મોઢું ઢાંકવાનું હવે આકરું પઢશે જસદણ વિછિયા આ બન્ને તાલુકાની સરકારી અને ખાનગી શાળાઓ સરકારના શિક્ષણતંત્રનું અક્ષરસ પાલન કરી રહી છે જેથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ ફાયદો થઈ રહ્યો છે. જીલ્લા શીક્ષણાધિકારી કૈલા એ વિધાર્થીઓને માસ્ક લગાડવાની મોખિક સુચના તો આપી દીધી પણ જસદણ વીંછિયા તાલુકાના પ્રમાણિક શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે અમો રાજયના શિક્ષણ તંત્રનો એક એક નિયમનો નિયમિત અમલ કરીએ છીએ ત્યારે કાલથી નિયમિત વિદ્યાર્થીઓએ નિયમિત માસ્ક પહેરીને આવવું તે ખાનગી શાળાને હજું પરિપત્ર ન મળતાં અમે પણ મૂંઝવણના ભાર હેઠળ છીએ બીજી બાજુ વાલીઓ પણ ઍવી માંગ કરી રહ્યા છે કે કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોનો માસ્ક સાથે ચુસ્ત અમલ થાય તે આજના સમયની માંગ છે.

રીપોર્ટ હરિ હીરપરા જસદણ
મો.9723499211


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.