સ્વામીની કોઈ હેસિયત નથી જલારામ બાપા વિશે કરવી જોઈએ: સાંસદ પરસોત્તમ રૂપાલા
સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા જલારામ બાપાના નિવેદન મામલે રાજકોટનાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ વાત છે, જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે,આ સંત સામે બોલતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈએ,આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાય અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા જ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
