કોમર્સ કોલેજ મોડાસામાં પોષણ માસની ઉજવણી - At This Time

કોમર્સ કોલેજ મોડાસામાં પોષણ માસની ઉજવણી


ધી મ. લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એસ કોલેજ ઓફ કોમર્સ મોડાસાના એન.એસ.એસ. યુનિટ દ્વારા પોષણ માસની ઉજવણીના ભાગરૂપે દત્તક ગામ કોલવડા ની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં કોલેજના કા.આચાર્ય એમ. કે પટેલના માર્ગદર્શન હેઠળ કેળાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમને કોલેજના પ્રભારી મંત્રી શ્રી સુભાષભાઈ શાહ સાહેબે બિરદાવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડૉ. ઇલાબેન સગર અને પ્રા. અમિતભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.