જૂનાગઢ ખાતે મહેર સમાજ ની દીકરી ધોરણ 10માં અવ્વલ - At This Time

જૂનાગઢ ખાતે મહેર સમાજ ની દીકરી ધોરણ 10માં અવ્વલ


નોબલ સ્કૂલ- જૂનાગઢ માં અભ્યાસ કરતી આપણી મેર ની દીકરી *ઓડેદરા મિતલ કરશનભાઈ* એ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં *99.98 PR* સાથે *બોર્ડમાં બીજો નંબર* પ્રાપ્ત કરેલ હોય તે બદલ મિતલબેન ને ખૂબ ખૂબ અભિનંદન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.