સખત તાપ થી બચવા પંખીઓનો દેશી જુગાડ તસવીર અહેવાલ સંપૂર્ણ બ્રિજેશ વેગડા અચૂક વાંચો આજની લાજવાબ ફોટો સ્ટોરી - At This Time

સખત તાપ થી બચવા પંખીઓનો દેશી જુગાડ તસવીર અહેવાલ સંપૂર્ણ બ્રિજેશ વેગડા અચૂક વાંચો આજની લાજવાબ ફોટો સ્ટોરી


મોટાદડવા બ્રિજેશ વેગડા દ્વારા....સખ્ત તાપ અને લુથી બચવા તો એસી શોધી લીધા પરંતુ સાધનો કરતા કુદરત વધુ શાતા આપે છે.તે ઉક્તિ આ તસવીર સાચી ઠેરવી રહી છે.માણસ એસીમાં એશોઆરામ કરી ગરમીથી દૂર ભાગી રહ્યો છે.ત્યારે પંખીઓએ દેશી જુગાડ કરી લીધો છે.ઉગીને વટવૃક્ષ બનવાની યાત્રા હજુ તો શરૂ થઈ છે.તેવા છોડના છાંયડે આ પંખીઓને જંપવા મળ્યું છે.તસવીર અહેવાલ બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.