જામકા ગીરના મુઠી ઉછેર પ્રકૃતિ પ્રેમી ખેડુત પરસોતમભાઈ સીદપરા ગાયો આધારીત જૈવિક ખેતી કરી વર્ષે બે કરોડથી પણ વધારે ટન ઓવર કરે છે પોતાનો પરિવાર શિક્ષિત હોવા સતાપણ
જામકા ગીરના મુઠી ઉછેર પ્રકૃતિ પ્રેમી ખેડુત પરસોતમભાઈ સીદપરા ગાયો આધારીત જૈવિક ખેતી કરી વર્ષે બે કરોડથી પણ વધારે ટન ઓવર કરે છે પોતાનો પરિવાર શિક્ષિત હોવા સતાપણ
દીકરા અને દીકરાની વહુઓ છેલ્લા ધણા વર્ષોથી પોતાના માદરે વતન જામકા ગીર ખાતે ગૌશાળા બનાવી100 થી પણ વઘારે ગાયો રાખી મબલખ પાક નુ ઉત્પાદન મેળવી રહ્યાં છે જેમા કઠોળ,અનાજ મસાલા ફળ શાકભાજી વગેરેનુ ઉત્પાદન મેળવી દુનિયાના છ થી વઘારે દેશોમા આ ઉત્પાદન મોકલી રહ્યા છે ન માત્ર પોતે, બીજા ખેડુત તેમજ ખેતી વિષયક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પ્રાયોગિક ખેતી કરી શિબિર રહેવા જમવાની વ્યવસ્થા પણ ઊભી કરી છે આ ખોબા જેવડા ગામમા દેશ વિદેશના લોકો તેમજ ભારતા 6 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે જેમા સ્વામી રામદેવ, મોહન ભાગવત, મોરારી બાપુ કેન્દ્ર ના કૃષી મંત્રી તેમજ માજી નાણા મંત્રી એ મુલાકાત લીધી સાથે સાથે પ્રાકૃતિક સજીવ ખેતીના ઓજારો બનાવી માર્કેટ કરતા ઓછા ખર્ચ થી સજીવ ખેતી કેમ કરી શકાય તેના ઓજારો પણ બનાવી ખેડુતો સુધી પ્હોચાડી ઉત્સુક યુવાનોને રોજગારી પુરી પાડે છે, પરસોતમભાઈ સિદપરાને ખેતીલાયક ઉચઅભ્યાસની અપેક્ષા હોવા સતા સંજોગોવસાત ન મેળવી શકતા, પોતે એક કૃષી યુનિવર્સિટીનુ પુરક બળ પુરૂ પાડે છે આ વર્ષ થી જામકા ગામની સરકારી શાળા ને પણ ઉતમ સેવા આપવાનુ નક્કી કર્યુ છે વિદ્યાર્થીઓ ને આધુનિક ટેકનલોજી તેમજ સર સાધનો સાથે અભ્યાસ કેમ પુરો પાડી શકાય એ તરફ વિચારી રહ્યા છે અહેવાલ ઉમેશ ક્યાડા સાથે કોકિલા ક્યાડા
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.