ખરોડ ગ્રામ મિત્ર મંડળ દ્વારા પરીક્ષાર્થીઓ અને વાલીઓ ને મફત ભોજન અને રહેવા વ્યવસ્થા કરવામાં આવી હતી - At This Time

ખરોડ ગ્રામ મિત્ર મંડળ દ્વારા પરીક્ષાર્થીઓ અને વાલીઓ ને મફત ભોજન અને રહેવા વ્યવસ્થા કરવામાં આવી હતી


ખરોડ ગ્રામ મિત્ર મંડળ દ્વારા પરીક્ષાર્થીઓ અને વાલીઓ ને મફત ભોજન અને રહેવા વ્યવસ્થા કરવામાં આવી હતી

ખરોડ ખાતે ગ્રામ મિત્ર મંડળ તરફથી તલાટી ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓઅને વાલીઓ મફત ભોજન અને રહેવા વ્યવસ્થા કરવામાં આવી હતી

મહેસાણા જિલ્લાનું વિજાપુરતાલુકા નું ખરોડ ગામમાં આવેલી શ્રીમતી એ બી પટેલ સર્વોદય વિદ્યામંદિર ખરોડ માં તલાટી ની પરીક્ષા માટે બહારગામ થી આવેલા પરીક્ષા આપવા માટે તે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખરોડ ગ્રામ મિત્ર મંડળ તરફથી મફત ભોજ નાલાય કરવામાં આવ્યું
મફત ભોજન વ્યવસ્થા કરેલ છે તથા રાત્રે બહારગામ થી આવેલાઓ પરીક્ષા માટે વિદ્યાર્થી ઓ તથા વાલીઓ રોકાવા માટે ખરોડ ગામની સાર્વજનિક પુસ્તકાલય માં રહેવાની અને ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં ખરોડ ગ્રામ મિત્ર મંડળ કરી હતીએવું કહેવાય છે.કે આ કળિયુગ માં માનવતા દેખાય રહી છે.તેવું ખરોડ ગામનો લોકો ની સહાનુભૂતિ જોઈને બહારગામ થી આવેલા વિદ્યાર્થીઅને વાલીઓ આગ્રામજનો ન હ્રદયપૂર્વક આશીર્વાદ આપ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે કંઈ ના કરો પણ ભૂખ્યા ને રોટલો મળી એટલે અંતરમન આશીર્વાદ બોલે એટલે પરમાત્મા આને કહેવાય અને ખરોડ ગ્રામ જનો ખૂબ આશીર્વાદ મળશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.