**બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ સાથે હત્યાની ઘટના સંદર્ભે ઝાલોદ મુસ્લિમ સમાજે મામલતદાશ્રીને આવેદનપત્ર સૌપી/ફાંસીની માંગ કરાઇ** - At This Time

**બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ સાથે હત્યાની ઘટના સંદર્ભે ઝાલોદ મુસ્લિમ સમાજે મામલતદાશ્રીને આવેદનપત્ર સૌપી/ફાંસીની માંગ કરાઇ**


**બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ સાથે હત્યાની ઘટના સંદર્ભે ઝાલોદ મુસ્લિમ સમાજે મામલતદાશ્રીને આવેદનપત્ર સૌપી/ફાંસીની માંગ કરાઇ**

સિગવડ ખાતે તોરણી પ્રાથમિક શાળામા (૬ )વર્ષીય બાળકીને તેની જ શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખવામા આવી હતી.આ નિંદનીય ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમા આક્રોશ વિરોધ જણાય આવ્યો હતો,આચાર્ય આરોપીને પોલીસે ઝડપી પાડી રિમાન્ડમા લીધો હતો તેમજ રિમાન્ડ પુર્ણ થતા તેને જેલના સળિયા પાછળ ધકેલી મુકાયો છે, ત્યારે આ મામલે દરેક સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા આરોપીની કેસ ફાસ્ટ્રેક કોર્ટમા ચલાવી ત્વરિત ફાંસી મળે તેવી પ્રબળ માંગ સાથે રેલી સવરુપે વહીવટીતંત્ર પાસે માગ કરવામા આવી રહી છે, આરોપી આચાર્યને ઝડપી સજા મળે તેમજ માસુમ બાળકીના પરિવારને યોગ્ય ન્યાય હેતુસર હાલ સમગ્ર સામાજીક,રાજકીય આગેવાનો દ્વારા સંલગ્ન વહીવટીતંત્ર પાસે રજૂઆત કરાઈને પ્રબળ માંગ ઉઠવા પામી છે,ત્યારે આ અનુસંધાને ઝાલોદ મુસ્લિમ સમાજના યુવાનોએ પણ રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચી ઝાલોદ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી આરોપીને ત્વરિત ફાંસીની સજા મળે તેમજ પિડીત બાળકીના પરિવારને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરાઈ હતી..


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image