અમીપુર ડેમ ખાતે ચાલી રહેલ કામ નું નિરીક્ષણ કરતા કાંધલ જાડેજા - At This Time

અમીપુર ડેમ ખાતે ચાલી રહેલ કામ નું નિરીક્ષણ કરતા કાંધલ જાડેજા


અમિપુર ડેમ ખાતે ચાલી રહેલા કામ નું આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ તથા લોકોને સાથે રાખી કામનું નિરીક્ષણ કરી કામ જલ્દી પૂરું કરી અને લોકોને સિંચાઈ નું પાણી મળી તેના માટે સુચન કરતા ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.