વડનગર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફોર્મ ચકાસણી થતાં કુલ ૫૩ ઉમેદવાર ના ફાર્મ માન્ય
વડનગર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફોર્મ ચકાસણી થતાં કુલ ૫૩ ઉમેદવાર ના ફાર્મ માન્ય થયાં હતાં .
વોર્ડ નંબર. ભાજપ. કોંગ્રેસ. આપ. અપક્ષ
1. 04. 04. 00. 00
2. 04. 00. 01. 02.
3. 04. 04. 00. 00
4. 04. 04. 00. 01
5. 04. 03. 00. 01
6. 04. 04. 00. 00
7. 04. 00 00. 01
વડનગર નગરપાલિકા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૫૩ ફોર્મ ચકાસણી પૂર્ણ કરતા માન્ય રહ્યા અને વધુ માં વડનગર નગરપાલિકા માં 6 ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
