બોટાદના રામેશ્વર મહાદેવ મંદિરમાં 200ની ચલણી નોટોનો શણગાર - At This Time

બોટાદના રામેશ્વર મહાદેવ મંદિરમાં 200ની ચલણી નોટોનો શણગાર


બોટાદના રામેશ્વર મહાદેવ મંદિરમાં 200ની ચલણી નોટોનો શણગાર

બોટાદ નગરના શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારના દિવસે રામેશ્વર મહાદેવમંદિરમાં 200ની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો બોટાદમાં ભાંભણરોડ ઉપર આવેલ મહાકાળીનગરમાં રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવને રૂપિયા 200ની ચલણી નોટોનો શણગાર કરવામા આવ્યો હતો અને સોંજની દિપમાળ આરતી કરવામા આવી હતી જેના દર્શનનો શીવભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.