- જસદણના લાખાવડ ગામે સંજય હમીરભાઈ સરિયા નામનો ઈસમ દેશી દારૂ પીધેલી હાલતમાં મળી આવતા જસદણ પોલીસે સંજયને દબોચી લીધો
- મહુવા ખાતે જનતા પ્લોટ બાપા સીતારામ મઢી પાસે રહેતા જ્યોતિબેન વિજયભાઈ ડોળાસિય નામની મહિલા નાં ઘરે રેઇડ દરમિયાન દેશી દારૂ નો જથ્થો મળી આવતા મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો