**ભાજપાની વિચારધારા સાથે જોડાશે જનજન/ ધારાસભ્ય શ્રીમહેશભાઈ ભુરિયા**
**ભાજપાની વિચારધારા સાથે જોડાશે જનજન ધારાસભ્ય શ્રીમહેશભાઈ ભુરિયા**
ઝાલોદ વિધાનસભાના કંબોઈ ખાતે સદસ્યતા અભિયાન-2024 અંતર્ગત ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરીયા સાહેબે બુથ પ્રમુખો સાથે બેઠક યોજી સૌને અભિયાન વિશે સમજાવી આગામી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં જિલ્લા અને તાલુકા સદસ્યશ્રીઓ,બુથ પ્રમુખશ્રીઓ તેમજ સરપંચશ્રી તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.