દો બૂંદ ઝિંદગી કી.... બોટાદ જિલ્લામાં પોલીયો નાબૂદી માટે મહાઅભિયાન - At This Time

દો બૂંદ ઝિંદગી કી…. બોટાદ જિલ્લામાં પોલીયો નાબૂદી માટે મહાઅભિયાન


જિલ્લામાં ૨૩થી ૨૫ જુન- ૨૦૨૪ સુધી ૮૯૬૧૩ બાળકોને પોલીયો વેક્સીનના ટીપા પીવડાવવામાં આવશે.

જિલ્લામાં ૩૬૩ બુથ, ૭૪૧ ટીમ, ૧૪૮૨ સભ્યો અને ૭૩ સુપરવાઈઝરો દ્વારા ફરજ પર હાજર રહી બાળકોને પોલીયો રસીના બે ટીપા પીવડાવાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.