લીંબડી ના આઝાદ ચોક ખાતે સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું - At This Time

લીંબડી ના આઝાદ ચોક ખાતે સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું


લીંબડી ના આઝાદ ચોક ખાતે સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના આઝાદ ચોક ખાતે સીટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયુ હતુ જેમાં ધારાસભ્ય કિરીટસીંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસીંહ રાણા, પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ રાજેશ ચાવડા, મુકેશભાઈ શેઠ સહિતનાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.