ધારાસભ્યને ગેરલાયક ઠેરવો, આરોપીની તાત્કાલિક ધરપકડ કરો - At This Time

ધારાસભ્યને ગેરલાયક ઠેરવો, આરોપીની તાત્કાલિક ધરપકડ કરો


જૂનાગઢના પ્રકરણમાં દલિત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી જીવલેણ હુમલો કરવાની ઘટનાના અનુસંધાને સોમવારે રાજકોટ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોએ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રીને ચેતવણી પત્ર પાઠવ્યો હતો. જેમાં ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા અને તેમના આરોપી પુત્રની તાત્કાલિક ધરપકડ કરવા માગણી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.