હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે વાવાઝોડા ના કારણે ખેતરમાં - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે વાવાઝોડા ના કારણે ખેતરમાં


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે વાવાઝોડા ના કારણે ખેતરમાં ફોર્મ ના શેડ ને પારે નુકસાન

કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વાવાઝોડું જોરદાર માવઠું

ઇલોલ ગામ ના ખેડૂત હબીબઅલી ના મુરઘા ફાર્મ માં વાવાઝોડા ના કારણે મારે નુકસાન

તાલુકા માં અચાનક આવ્યો વાતાવરણમાં પલ્ટો વીજળીનાં કડાકા અને પવન સાથે માવઠું

તાલુકા માં આકરી ગરમી વચ્ચે ફરી વરસાદી માહોલ સાથે ગામનો વિસ્તારમાં વાવાઝોડું અનેક નાનું મોટું નુકસાન અહેવાલ

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે વાવાઝોડું કારણે એક ખેતરમાં મુરઘા ફોર્મ નો શેડ નુ ભારે નુકસાન

બીજું બાજુ હિંમતનગર વિજાપુર રોડ ઉપર આવેલ

દેધરોટા પાટિયે ઓડ ના છપરા મા આગ લાગી છે

હિંમતનગર તાલુકામાં વરસાદની વાવાઝોડાના કારણે નાના-મોટા બનાવ સામે આવી રહ્યા છે

અચાનક
વાદળો છવાયા બાદ વાવાઝોડું વરસાદ થતાં ઠંડક પ્રસરી.

સાથે સાથે
અકળાવનારી ગરમી બાદ વરસાદ થતાં લોકોને ઠંડક નો અનુભવ થયો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.