થાણે કચ્છી મહેશ્વરી મેઘવાર સમાજ અને કુર્લા મુંબઈ મેઘવાર સમાજની પ્રથમ પહેલ અને ઉકેલ, સૌને અભિનંદન.
થાણે કચ્છી મહેશ્વરી મેઘવાર સમાજ અને કુર્લા મુંબઈ મેઘવાર સમાજની પ્રથમ પહેલ અને ઉકેલ, સૌને અભિનંદન.
આજે થાણે જિલ્લા સમાજ સમિતિ અને સાલહકાર સમિતિ દ્વારા કુર્લા (મુંબઈ) સમાજને વેલજી દાદાનો ફોટો ભેટમાં આપવામાં આવ્યો હતો.
થાણે સમાજ તરફથી સમિતિના અધ્યક્ષ - રાજેશ મહેશ્વરી,
ઉપાદ્યક્ષ - અમિત ડોરુ, કેશિયર - શંકર દનીચા, સેક્રેટરી - રાહુલ સંજોટ , અપ સેક્રેટરી - ખુશાલ ધુવા અને સાલાહકાર સમિતિના શ્રી કમલેશ કોચરા, શ્રી નરેશ સિંચ, આ તમામ લોકોએ ઉપસ્થિત રહી કાર્યમાં સહયોગ આપ્યો હતો.
કુર્લા સમાજના તમામ સમિતિના સભ્યો અને ઉપસ્થિત લોકોએ આ એવોર્ડ બદલ થાણે સમાજને અભિનંદન પાઠવ્યા હતા.
કુર્લા સમાજ તરફથી આદ્યક્ષ - રાજેશ માતંગ, હીરજી માતંગ, નરેશ બુચીયા, નવીન બુચીયા, કમલેશ સિંચ ઉપસ્થિત રહ્યા હતા.
વેલજી દાદાનું નામ આટલી એકતાથી આગળ લાવવા બદલ સમાજ અને તમામ લોકોનો આભાર.
આવી ક્રિયાઓ મહારાષ્ટ્ર સ્થિત આપણા કચ્છી મહેશ્વરી મેઘવાર સમાજનું મનોબળ વધારશે અને એક સમાજને જાળવવામાં મદદ કરશે.
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.