મોરારીબાપુ ના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ દામનગર ના પાંચ દાયકા જુના સીતારામનગર વિસ્તાર ને પ્રચાર માધ્યમો માં રહેમતનગર તરીકે દર્શવતા ઈસમો સામે કાર્યવાહી ની માંગ દામનગર હિન્દૂ હિત ની રક્ષા ના નામે હોદા લઈ ને ફરતા નેતા ઓ ગાયબ - At This Time

મોરારીબાપુ ના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ દામનગર ના પાંચ દાયકા જુના સીતારામનગર વિસ્તાર ને પ્રચાર માધ્યમો માં રહેમતનગર તરીકે દર્શવતા ઈસમો સામે કાર્યવાહી ની માંગ દામનગર હિન્દૂ હિત ની રક્ષા ના નામે હોદા લઈ ને ફરતા નેતા ઓ ગાયબ


મોરારીબાપુ ના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ

દામનગર ના પાંચ દાયકા જુના સીતારામનગર વિસ્તાર ને પ્રચાર માધ્યમો માં રહેમતનગર તરીકે દર્શવતા ઈસમો સામે કાર્યવાહી ની માંગ

દામનગર હિન્દૂ હિત ની રક્ષા ના નામે હોદા લઈ ને ફરતા નેતા ઓ ગાયબ

દામનગર શહેર માં પાંચ દાયકા ઓથી મોરારીબાપુ ના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થયેલ વસાહત સીતારામનગર તરીકે ઓળખાતા વિસ્તાર ને પ્રચાર માધ્યમો માં રહેમતનગર દર્શાવતા સ્થાનિક રહીશો નું સરકાર ને આવેદનપત્ર દામનગર સીતારામનગર ના સમસ્ત હિન્દૂ સમાજ નું સરકાર માં આવેદનપત્ર પાઠવી સીતારામનગર ને સીતારામનગર જ રહેવા દો રહેમતનગર ના નામે માધ્યમ ઉલ્લેખ કરનાર સામે પગલાં લેવા માંગ કોના કહેવાથી સીતારામનગર ને રહેમતનગર તરીકે માધ્યમો માં ઉલ્લેખ કરાયો ? વર્ષો થી સરકારી રેકર્ડ તેમજ પરિવારી પ્રસંગો ની આમંત્રણ પત્રિકા ઓમાં પણ સીતારામનગર તરીકે ઓળખાતા વિસ્તાર ને રહેમતનગર તરીકે ઉલ્લેખ કરતા સ્થાનિક રહીશો એ જિલ્લા કલેકટર અમરેલી એસ ડી એમ લાઠી એસ પી અમરેલી દામનગર પાલિકા દામનગર પોલીસ રેવન્યુ સહિત સબંધ કરતા તંત્ર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરાય કે પાંચ દાયકા ઓ પહેલા મોરારીબાપુ ના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલ સીતારામનગર સોસાયટી ને સીતારામનગર જ રહેવા દો આવી હીન પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહી ની માંગ સાથે સમસ્ત હિન્દૂ સમાજે આવેદનપત્ર પાઠવ્યું પાંચ દાયકા ઓથી મોરારીબાપુ ના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ વસાહત સીતારામનગર ના નામે ઓળખાય રહી ત્યારે પ્રચાર માધ્યમ સોશ્યલ મીડિયા માં રહેમતનગર નો ઉલ્લેખ કરી રહેલ ઈસમો સામે પગલાં લેવા મોટી સંખ્યા માં સીતારામનગર ના રહીશો હજાર રહ્યા હતા સૌથી ગીચ વિસ્તાર ગણાતા સીતારામનગર નો ઉલ્લેખ રહેમતનગર તરીકે થતા સ્થાનિક રહીશો એ હિન્દૂ હીત ની રક્ષા માટે હોદા લઈ ને ફરતા આગેવાનો ને કરતા સ્થાનિક નેતા ઓ ગાયબ થતા સ્થાનિકો માં ભારે નારાજગી વારંવાર સીતારામનગર ને માધ્યમો માં રહેમતનગર દર્શાવી સોશ્યલ મીડિયા માં પ્રચાર કરતા ઓ સામે કડક કાર્યવાહી ની માંગ કરાય હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.