ચૂડા તાલુકાના ગોખરવાળામાં પુસ્તક વિમોચન કરાયું - At This Time

ચૂડા તાલુકાના ગોખરવાળામાં પુસ્તક વિમોચન કરાયું


ચૂડા તાલુકાના ગોખરવાળામાં પુસ્તક વિમોચન કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ગોખરવાળા ખાતે જાણીતા લેખક, કવિ, બાળ સાહીત્યકાર મનોજ પંડયાના ૩૯મા પુસ્તક ગુજરાતી કવિતા સંગ્રહ સનમ નું વિમોચન કરાયુ હતુ. જેમાં ચૂડા સ્ટેટ માયાદેવીજી, પુરણચંદ્રસીંહ, સુકેતુસીંહ, નીલાકુમારીબા ઝાલા, હીરેન્દ્રસીંહ, દીપકભાઈ દવે, દિનેશભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.