ઉના વાહન ચોરીનો અનડીટેકટ ગુનો નો શોધી કાઢતી એસ. ઓ. જી .ગીર સોમનાથ ચોરવ બાઈક સાથે આરોપીને ઝડપી પાડ્યો
ઉના પોલીસ સ્ટેશન ગીર સોમનાથ શંકાસ્પદ મો.સા. સાથે એક ઇસમને પકડી ઉના પો.સ્ટે
વાહન ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢતી એસ.ઓ.જી.
ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી જુનાગઢ વિભાગના ( ઇ.ચા . ) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશકુમાર જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને એસઓજી શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ . શ્રી એ.બી.જાડેજા સાહેબ તથા પો.સબ ઇન્સ . શ્રી આર.એચ.મારૂ સાહેબના માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બી.બાનવા તથા પો . હોડ કોન્સ . કમલેશભાઇ જે . પીઠીયા તથા સુભાષભાઇ પી . ચાવડા તથા પો.કોન્સ . મેહુલસિહ પી . પરમાર એ રીતેના ઉના - ગીરગઢડા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પો.હેડ કોન્સ . કમલેશભાઇ પીઠીયા તથા પો.કોન્સ . મેહુલસિહ પરમારને મળેલ સયુકત બાતમી હકિકત આધારે કેશરીયા ગામના ૬૬ કે.વી. વીજ સ્ટેશન બાબુભાઇ જીવાભાઇ વંશ , કોળી , ઉવ .૪૦ , ધંધો.મજુરી રહે . ડમાસા , તા.ગીરગઢડા વાળા પાસેથી હોન્ડા કંપનીની લીવો રજી.નં. GJ - 32-0-0602 , ચેસીસ નં . ME4JC713FGT030626 તથા એન્જીન નં . JC71E10210620 કી.રૂ .૨૦,૦૦૦ / - વાળીના R.T.O. લગત કાગળો , આધાર , પુરાવા કે બીલ તેમજ વાહન માલીક અંગે કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય અને મો.સા. છળકપટ થી કે ચોરી કરી મેળવેલ હોય જેથી ઉપરોક્ત આરોપી વિરૂધ્ધ સી.આર.પી. કલમ ૧૦૨,૪૧ ( ૧ ) ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી , ઉપરોક્ત બાબતે ઇગુજકોપમાં ખરાઇ કરતા ઉના પો.સ્ટે . ગુ.ર.નં. ૧૪૪૬/૨૦૨૨ ઇ.પી.કો.ક .૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ચોરીની અનડીટેકટ ગુનો શોધી કાઢેલ છે .
રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
7575862173/8401414809
આ પ્રકારના તમામ સમાચાર માટેે
