બોટાદના શ્રીજી હોસ્પીટલમાં કમ્પાઉન્ડરે ઝેરી ટીકડા ખાય કર્યો આપઘાત - At This Time

બોટાદના શ્રીજી હોસ્પીટલમાં કમ્પાઉન્ડરે ઝેરી ટીકડા ખાય કર્યો આપઘાત


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ બોટાદ )
બોટાદ માં પાળીયાદ રોડ પર આવેલ શ્રીજી હોસ્પીટલ માં કમ્પાઉન્ડરે તરીકે ફરજ બજાવતા મયુર દિલીપભાઈ કુકડીયા ઉ.વ 28 રહે પાંચપડા મીરાપર્ક પાસે જે ગત મોડીરાત્રે હોસ્પિટલમાં જ ઝેરી ટીકડા ખાય કર્યો આપઘાત આ બનાવની જાણ સ્ટાફ ને થતા જ પરિવારજનો તેમજ હોસ્પિટલ ના ડોક્ટર દોડી આવ્યા હતા અને બોટાદ ના સોનાવાલા હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડેલ આ બાબતે મરણ જનાર ના ભાઈ જયદીપભાઈ દિલીપભાઈ કુકડીયા એ પોલીસ જાણ કરી અકસ્માતે નોંધ ની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા આગળ ની તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ના ASI પી. ડી ચાવડા ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.