ડૉ.બી.ટી.પટેલ,ટોરન્ટ ફાર્મા,ગાયત્રી પરિવાર નારણપુરા,જાયન્ટ્સ ગૃપ અમદાવાદ
ડૉ.બી.ટી.પટેલ,ટોરન્ટ ફાર્મા,ગાયત્રી પરિવાર નારણપુરા,જાયન્ટ્સ ગૃપ અમદાવાદ મેઈન,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગથી નિ:શુલ્ક BMD(બોન મિનરલ ડેન્સિટી) શરીરમાં રહેલા હાડકાંમાં કેલ્શિયમના પ્રમાણનો ટેસ્ટ તા.૨૭-૫-૨૦૨૪ સોમવાર સવારે ૯-૦૦થી ૧-૦૦ ડૉ.બી.ટી.પટેલ ક્લિનિક,ચક્રવર્તી કોમ્પ્લેક્ષ,ગાયત્રી હોસ્પિટલ,કિરણ પાર્ક સામે,નવાવાડજ,અમદાવાદ ખાતે નવાવાડજ,નારણપુરા વિસ્તારના રહીશોના લાભાર્થે આયોજન કરેેલ છે.સંપર્ક: પંકજ જોષી મો.નં.9426360346
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.