ભંડુંરી ગામે જાગૃત યુવકે લગ્ન મંડપ માં બેન બનેવી ને “હેલ્મેટ” ભેટ આપ્યું
તાજેતર માં માળીયા હાટીના તાલુકા ના ભંડુરી ગામે એક
સામાન્ય પરિવાર માં લગ્નપ્રસંગ
યોજાઈ ગયો જેમાં ગામ તથા
આજુબાજુ ગામ માં વિવિધ
સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા
જયદીપભાઈ હિરાણી એ તેના
બેન હેતાલબેન ના લગ્નપ્રસંગે
આવેલ જાન ને લગ્નમંડપ મધ્યે જ
બહેન બનેવી ને"હેલ્મેટ"ભેટ આપી
અને જાગૃતિ નો સંદેશ પાઠવી સૌને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા તેનું કહેવું એવું હતું કે છેલ્લા
બે વરસ માં હેલ્મેટ ના અભાવે રોડ અકસ્માત માં ત્રણ સ્વજન
ગુમાવ્યા છે સરકારશ્રી ની જાગૃતતા સાથે દરેક સમાજ અને
પરિવારે પણ જાગૃત થવું પડશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.