સાળંગપુર ખાતે શતામૃત મહોત્સવમાં કેબિનેટ મંત્રી બાવળીયા ઉપસ્થિત રહ્યા.
બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત “ શતામૃત મહોત્સવ” માં કેબિનેટ મંત્રી બાવળીયા ઉપસ્થિત રહ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.