શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ નાં વિદ્યાર્થિની બહેન ની અનેરી સિદ્ધિ
શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ નાં વિદ્યાર્થિની બહેન ની અનેરી સિદ્ધિ
રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કૉલેજ ના ટી.વાય બી. એ માં અભ્યાસ કરતા તથા વિમળાબેન હરકિશન દાસ મહેતા કન્યા છાત્રાલય, રાજુલા નાં વિદ્યાર્થિની બહેન કુમારી શીતલ બેન ભોપા ભાઈ હડીયા જેઓ એ સમાજશાસ્ત્ર વિષય માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના દ્વારા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તે બદલ કૉલેજ ટ્રસ્ટી શ્રી અનંત ભાઇ શાહ તથા શ્રીડી.જે .ધંધુકિયા સાહેબ તથા શ્રી સુકેતુ ભાઈ શાહ તથા ગીરાબેન રાવલ તથાસેક્રેટરી શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા કેમ્પસ મેનેજર રવિ ભાઈ વ્યાસ તથા
કેમ્પસ ડાયરેક્ટર ડો.જીજ્ઞેશ ભાઈ વાજા તથા પ્રિન્સિપાલ ડો.રીટા બેન રાવળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.કૉલેજ પ્રાધ્યાપક સર્વશ્રી જાગૃતિ બેન તેરૈયા તથા પ્રાધ્યાપક ધારા બેન ખીમસુરિયા તથા સ્ટાફ પરીવાર ની અથાહ મહેનત અને માર્ગ દર્શન બહેન ને સફળતાના શિખરે પહોચાડવા માં કામયાબ બની.કૉલેજ પરિવાર નું ગૌરવ વધારનાર બહેન ને સમગ્ર રાજુલા ની શિક્ષણ સંસ્થાઓ શુભેચ્છાઓ પાઠવી રહી છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.