વિસાવદર મા ચારણગઢવી સમાજ દ્વારા પોલીસ ને ફરિયાદ અરજી આપી
વિસાવદર મા ચારણગઢવી સમાજ દ્વારા પોલીસ ને ફરિયાદ અરજી આપીવિસાવદર ચારણગઢવીસમાજ દ્વારા પાલીતાણા મા આહીર સમાજના સમૂહ લગ્નતારીખ 14/02/2024ના રોજ યોજાયેલ તેમાં જ્ઞાતિના સમૂહલગ્ન ના પ્રવચન આપવા ઉભાથયેલ ગીગાભમ્મર દ્વારા ગઢવી સમાજ ના માતાજી સોનલમા તેમજ ગઢવી સમાજ વિરુદ્ધ પ્રવચન દરમ્યાન માતાજી તેમજ ગઢવી સમાજ વિરુદ્ધ જે શબ્દ બોલેલ તે નિંદનીય ને પાત્રછે ત્યારે ગઢવી સમાજ મા પણ રોસજોવા મળેલ અને અનેકજગ્યાએ આવેદન આપીને ગીગાભમ્મર વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરેલ છે ત્યારે વિસાવદર ગઢવીસમાજ દ્વારા પણ વિસાવદર ના પીઆઈ ને આવેદન ના રૂપમાં ફરિયાદ અરજી આપેલ જેમાંઆહીર ગીગાભમ્મર ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.