જસદણના TV9 નાં પ્રતિનીધી રાજેશભાઈ લીંબાસિયાનો આજરોજ જન્મદિવસ - At This Time

જસદણના TV9 નાં પ્રતિનીધી રાજેશભાઈ લીંબાસિયાનો આજરોજ જન્મદિવસ


જસદણના TV9 નાં પ્રતિનીધી રાજેશભાઈ લીંબાસિયાનો આજરોજ જન્મદિવસ

જસદણના TV9 ચેનલ ના પ્રતિનિધિ રાજેશભાઈ લીંબાસિયાનો આજરોજ જન્મદિવસ છે. જન્મદિન નિમિતે મો. <a href="tel:7069226067">7069226067 નંબર ઉપર શુભેરછાનો ધોધ વરસી રહ્યો છે. શાંત અને સહજ સ્વભવના રાજેશભાઈ TV9 નાં માધ્યમથી અનેક લોકોને પ્રશ્નની વાચા આપી છે. અને હાલ આપી રહ્યા છે. ત્યારે રાજેશભાઈએ એટ ધીસ ટાઇમ મીડિયામાં જણાવ્યું હતું કે મીડિયાના માધ્યમથી ઘણા બધા ભ્રષ્ટાચારને પર્દાફાશ કરવાનો મને મોકો મળ્યો છે અને વધુમાં વધુ લોકોના પ્રશ્નોને વાચા આપી ન્યાય અપાવવાનો મોકો મળ્યો છે ત્યારે TV9 ચેનલનો ખુબ ખુબ આભાર માનું છું. જસદણ આટકોટ તેમજ વીંછિયા લોક પ્રશ્ન હોય કે ભ્રષ્ટાચાર થતો તો રાજેશભાઈ પોતાના Mo <a href="tel:7069226067">7069226067 નંબર સંપર્ક કરવા આહ્વાન કર્યું છે. રાજેશભાઈ ખેતીલક્ષી પણ સારું જ્ઞાન ધરાવે છે. આ તકે સચોટ વિચારધારા ધરાવતા રાજેશભાઈ લિંબાસિયાને એટ ધીસ ટાઇમ ન્યુઝ ચેનલ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.