એવરેસ્ટ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી એવમ એન્ડ મહેતા ગાર્ડી અને ભાનુ જનરલ હોસ્પિટલ આયોજીત ઘાટવડ ગામમાં જનરલ ચેકપ કેમ્પનું આયોજન કરાયું - At This Time

એવરેસ્ટ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી એવમ એન્ડ મહેતા ગાર્ડી અને ભાનુ જનરલ હોસ્પિટલ આયોજીત ઘાટવડ ગામમાં જનરલ ચેકપ કેમ્પનું આયોજન કરાયું


આજરોજ ઘાટવડ ગામ ખાતે દરબાર સમાજની વંડીમાં જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘાટવડ ગામના તથા આજુબાજુ ગામના લાભાર્થીઓએ કેમ્પ નો લાભ લીધો હતો જેમાં હોસ્પિટલના સ્ટાફ માંથી ઓત્થો તથા ઓર્ગેનાઇઝર કે એલ વાઘેલા તથા જનરલમાં ડોક્ટર મનન તથા ફિઝિયોથેરાપીમાં ડોક્ટર મકવાણા તથા કેમ્પનું માર્કેટિંગ કરનાર રસિક સોલંકી તથા ચેઇમ ચારણીયા તથા પ્રતાપ બારડ તેમજ અન્ય ડોક્ટરોએ સેવા આપેલ હતી આ સાથે ઘાટવડ ગામમાંથી સરપંચ શ્રી રફિકભાઈ મહેતર તથા ઉપસરપંચ શ્રી નટવરસિંહ ઝાલા તથા માજી સરપંચ શ્રી વાલજીભાઈ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી તથા સમગ્ર ઘાટવડ ગામ દ્વારા ખૂબ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો આ કેમ્પ માં કુલ મળીને 617 દર્દીઓએ લાભ લીધો હતો જેમાં મોતીયા ના 39 અને વેલ નાં 3 અને pco 2 તથા જનરલ વગેરેમાં દર્દીઓએ લાભ લીધેલ હતો
તેમજ આ કેમ્પ ને સફળ બનાવવામાં ઘાટવડ ગામના ઉપસરપંચ શ્રી નટવરસિંહ ઝાલા તથા માજી સરપંચ વાલજીભાઈ દ્વારા ખૂબ જહમત ઉઠાવી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786


+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.