રાજુલા શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદી પૂતળા દહન કાર્યક્રમ યોજાયો - At This Time

રાજુલા શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદી પૂતળા દહન કાર્યક્રમ યોજાયો


રાજુલા શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદી પૂતળા દહન કાર્યક્રમ યોજાયો

રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સરકારી દવાખાને પાસે પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં કાશ્મીરમાં જે બાળકો ઉપર આ આંતકવાદી હુમલો કરેલો છે તેને અનુસંધાને રાજુલામાં શહેર માં આંતકવાદીના પૂતળા નું દહન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો સાથે સાથે આ કાર્યક્રમ બાદ રાજુલા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવા માં આવ્યું સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રાજુલાના પી.આઇ ગીડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો ત્યારે સમગ્ર રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા આ ઘટના માં કડક કડક કાર્યવાહી કરવામાં આવે છે તેવી વિશ્વ હિન્દુ પરિષદના તેમ દ્વારા માંગણી કરવામાં આવેલ


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.