ીસ મહાનનરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાાંધીનગર રેન્જ ગાાંધીનગર તથા પોલીસ - At This Time

ીસ મહાનનરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાાંધીનગર રેન્જ ગાાંધીનગર તથા પોલીસ


ીસ મહાનનરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાાંધીનગર રેન્જ ગાાંધીનગર તથા પોલીસ
અનધક્ષક શ્રી નિશાલકુમાર િાઘેલા સાહેબ સાબરકાાંઠા નાઓએ સાબરકાાંઠા જીલ્લામાાં ચાઇનીઝ દોરીની
ફીરકીઓ ગેરકાયદેસર રીતે હેરાફેરી તેમજ િેચાણ કરી જાહેરનામાનો ભાંગ ન કરે જે અનુસાંધાને નાયબ
પોલીસ અનધક્ષક શ્રી નસ્મત ગોહહલ સાહેબ ઇડર નિભાગ નાઓએ ગુપ્ત રીતે માહીતી એકત્રીત કરી ચાઇના
દોરીનુાં િેચાણ કરતા ઇસમો નિરૂધ્ધ જરૂરી કાયયિાહી કરિા તેમજ જાહેરનામની અસરકારક અમલિારી કરિા
અાંગેની સૂચના કરેલ હોય જે આધારે અમો પી.એમ.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર નાઓના માગયદશયન હેઠળ
ઇડર પોલીસ સ્ટાફના અનધકારી/કમયચારીઓ ઇડર પોલીસ સ્ટેશન નિસ્તારમાાં પેટરોનલાંગ હતા દરમ્યાન
માહહતી મળેલ કેનિજયકુમાર મનીષભાઇ િણકર રહે.બડોલી તા.ઇડર જી.સાબરકાાંઠા િાળો પોતાના ઘરે
ચાઇના દોરીની ફીરકીઓ રાખી િેચાણ કરેછે તેિી બાતમી હનકકત આધારેસદરી ઇસમના તયાાં તપાસ
કરતા સદરી ઇસમ પાસેની મોનો સ્કાય કાંપનીની કાળા કલરની ચાઇનીઝ દોરીની કુલ-૧૪ ફીરકી મળી
આિેલ જેએક ફીરકીની કીંમત રૂા.૨૦૦/-ની ગણી કુલ -૧૪ ફીરકીની કી.રૂ.૨૮૦૦/-ની ગણી જીલ્લા
મેજી.સા.સાબરકાાંઠા-હહાંમતનગર નાઓના ચાલુ જાહેરનામાનો ભાંગ કરિા બદલ પકડાયેલ આરોપી
નિરુધ્ધમાાં ઇ.પી.કો કલમ-૧૮૮ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયયિાહી હાથ ધરિામાાં આિેલ છે

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.