સાબરકાંઠા : હિંમતનગરના ગાયનેક હોસ્પિટલ યસદીપ ના ડોક્ટર મહેન્દ્ર સોની અને દીપક પટેલ ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયા*
*સાબરકાંઠા : હિંમતનગરના ગાયનેક હોસ્પિટલ યસદીપ ના ડોક્ટર મહેન્દ્ર સોની અને દીપક પટેલ ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયા*
બાતમી આધારે રાજસ્થાનની PNDT ટીમની અચાનક રેડ કરાઈ
બંને ડોક્ટરને હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા
પોલીસ સ્ટેશન એ લઈ જવાતા દિપક પટેલની તબિયત લથડતા 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ મોકલાયા
યશદિપ હોસ્પિટલની સોનોગ્રાફી મશીન અને કોમ્પ્યુટર પ્રિન્ટર સીલ કરવામાં આવ્યું
બંને ડોક્ટરોને બી ડીવીઝન લઈ જતા હિંમતનગરના ડોક્ટરો બી ડિવિઝન પોલીસ પહોંચી ગયા
PC AND PTD જરૂરી કાર્યવાહી પૂરી કરીને બંને ડોક્ટરને રાજસ્થાન લઈ જવાશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.