જસદણમાં રોડ સેફટી કેમ્પ મંત્રી બાવળીયા તથા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ખપેડ ની અધ્યક્ષતામાં યોજાયૉ
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણમાં રોડ સેફટી કેમ્પ મંત્રી બાવળીયા તથા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ખપેડ ની અધ્યક્ષતામાં યોજાયૉ
જસદણમા કૅબીનૅટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ની અધ્યક્ષતામાં રોડ સેફટીનો કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજકોટ જિલ્લાના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ અને રોડ સેફટી એક્સપર્ટ રિટાયર્ડ સી એ ઓ રોડ સેફટી જે વી શાહ ની હાજરીમાં યૉજવામા આવ્યો. હતૉ જેમાં રોડ સેફ્ટી વિશે ની તમામ માહિતી આપવામાં આવી તથા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિ હિરેનભાઈ સાકરીયા અગ્રણી સુરેશભાઈ જોશી જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જેપી રાઠોડ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પ્રવીણભાઈ ધોળકિયા તથા રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ ચાવ તેમજ જસદણ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ જે રાઠોડ પાલિકાના સભ્ય દુર્ગૅશભાઇ કુબાવત અમરશીભાઇ રાઠૉડ હાર્દિકભાઈ ધોળકિયા મુન્નાભાઈ બાવળીયા અને કૅયુરભાઇ શેખલીયા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.