વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું - At This Time

વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મહીસાગર દ્રારા લુણાવાડા નગરમાં મોદીજીના સંકલ્પ અભિયાન "એક પેડ માં કે નામ" નિમિત્તે જીલ્લા સંયોજક રાજપાલસિંહ સોલંકી , રાઉન્ડ ફોરેસ્ટર સોનલબેન રાઠોડ,નગર સંયોજક જૈનીશભાઈ તથા મહીસાગર ફિઝિકલ એકેડમીના સંચાલક રવિ ભાઈ પ્રિન્સિપલ એ.કે. પટેલ , એજ્યુકેશન ડિરેકટર અવધેસ પટેલ દ્વારા વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.જયારે શાળાના બાળકોને વૃક્ષો વિશે પણ સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.