ધંધુકા તાલુકાના રાયકા ગામે અયોધ્યા રામ મંદિર શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ૨૨ તારીખે સવાર થી સાંજ સુધી અખંડ રામધૂન રહેશે.
ધંધુકા તાલુકાના રાયકા ગામે અયોધ્યા રામ મંદિર શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ૨૨ તારીખે સવાર થી સાંજ સુધી અખંડ રામધૂન રહેશે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના રાયકા ગામે અયોધ્યા રામ મંદિર શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ૨૨ તારીખે સવારે ૬ વાગ્યા થી સાંજ ના ૬ વાગ્યા સુધી હિંદવા ની હાકલ ધામ રાયકા રામામંડળ દ્વરા અખંડ રામધૂન કરવામાં આવશે
અયોધ્યા રામ મંદિર શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જે બહુ મોટી વાત છે સનાતન ધર્મનો આવો મોટો પડકાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી કરી રહ્યા છે ત્યારે આ સનાતન ધર્મ માટે આપણે પણ કંઈક કરવું જોઈએ એ નિમિત્તે ૨૨ તારીખે હિંદવા ની હાકલ ધામ રાયકા રામામંડળ તથા સમસ્ત રાયકા ગામ દ્વારા શ્રી રામદેવજી મહારાજના મંદિરે સવારે ૬:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી અખંડ રામધૂન તેમજ ૧૦૮ દીવડાની મહા આરતી નું આયોજન કરવામાં આવેલ છે તો સર્વે ધર્મપ્રેમી ભાવિક ભક્તોને હિંદવા ની હાકલ ધામ રાયકા રામામંડળ તથા સમસ્ત રાયકા ગામ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.