બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી ઝડપાયો.
બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીને મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો. બાલાસિનોર ટાઉન પો. સ્ટે. ગુ. ર. નં. ૪૬૩/૨૦૨૩ ઇ. પી. કો. કલમ ૩૭૯ મુજબ e-FIR ના કામે ગુન્હામાં ગયેલ હોનર કંપનીના મોબાઇલ સાથે આરોપીને મોડાસા ખાતેથી ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.