બાઇક ચાલકોની દાદાગીરી
ગાંધીનગરના સર્કલથી ડાબી બાજુ વળવા માટે કાર ચાલકે બાઈક સવારને સાઈડમાં ખસવાનું કીધું હતું. જેથી ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરીને સર્કલ નજીક ડાબી સાઈડમાં ઉભેલા રહી ગયેલા બાઈક સવારો કાર ચાલકને મુક્કા અને લાફા મારી નાસી ગયા હતા. આ હુમલામાં કાર ચાલકની સાત તોલા ની સોનાની ચેઇન પણ પડી ગઈ હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.