વડનગર ત્રિદિવસીય હાટકેશ્વર મહાદેવ શિવ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા બીજા દિવસે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મૂર્તિ પ્રાણ પુરવા આવ્યા - At This Time

વડનગર ત્રિદિવસીય હાટકેશ્વર મહાદેવ શિવ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા બીજા દિવસે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મૂર્તિ પ્રાણ પુરવા આવ્યા


વડનગર ત્રિદિવસીય હાટકેશ્વર મહાદેવ શિવ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા બીજા દિવસે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મૂર્તિ પ્રાણ પુરવા આવ્યા

વિદ્વાન બ્રાહ્મણ શું કહે છે કે જંગલો તથા વૃક્ષો ને કાપી નાખવા થી વરસાદ આવતો બંધ થઈ જશે તેવું કહ્યું હતું તો હવે દરેક માનવી વિચારણા કરે

વડનગર ત્રિદિવસીય હાટકેશ્વર મહાદેવ ના શિવ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા બીજા દિવસે એ મૂર્તિ ને પણ વૈદિક મંત્ર તથા આધ્યાત્મિક મંત્ર શક્તિ દ્વારા લંમ સંમ્ જેવા વૈદિક મંત્ર જાપ ને કરી પથ્થર રૂપી મૂર્તિ ને સંસ્કૃત ભાષા નો સ્પષ્ટ ઉચ્ચારણ સાથે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૃથ્વી ના પાંચ તત્વો ની સાક્ષી એ પથ્થર રૂપી મૂર્તિ ને પ્રાણ પુરવા માં આવ્યા હતા અને ધર્મ પ્રેમી જનતા એ અંતરમન થી દર્શન નો લાભ લીધો હતો અને વડનગર હાટકેશ્વર મહાદેવ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગે બીજા દિવસે આ મૂર્તિ માં પ્રાણ પુરવા આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image