ગુજરાત – સાબરકાંઠા સાબરકાંઠા- માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત
બ્રેકિંગ
ગુજરાત - સાબરકાંઠા
સાબરકાંઠા- માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત
હિંમતનગરમાં સહકારી જીન પાસે મોટો માર્ગ અકસ્માત
કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર છે.
મૃતકો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા.
મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા હતા
ઘટના સ્થળે હિંમતનગર પોલીસ કાફલો
તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે
ફાયર વિભાગે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.