દામનગર શહેરી અને ગ્રામ્ય બપોર પછી સતત વરસાદ થી કુંભનાથ તળાવ નદી નાળા સરોવરો માં આવ્યા નીર  - At This Time

દામનગર શહેરી અને ગ્રામ્ય બપોર પછી સતત વરસાદ થી કુંભનાથ તળાવ નદી નાળા સરોવરો માં આવ્યા નીર 


દામનગર શહેરી અને ગ્રામ્ય બપોર પછી સતત વરસાદ થી કુંભનાથ તળાવ નદી નાળા સરોવરો માં આવ્યા નીર દામનગર શહેરી અને ગ્રામ્ય બપોર પછી સતત વરસાદ થી નદી નાળા સરોવરો માં આવ્યા નીર શ્રી કુંભનાથ મહાદેવ મંદિર સહિત ઠાંસા રોડ ચેકડેમ માં નવા નીર ની ધીમી પણ અવિરત આવક શરૂ થઈ બપોર ના ૨-૩૦ કલાકે શરૂ થયેલ વરસાદ સતત સાંજ સુધી ધીમી ધારે શરૂ રહ્યો હતો શહેર ની મુખ્ય બજારો નદી નાળા ઓમાં પટ માં નહેર સમાંતર વરસાદી પાણી ચાલ્યા હતા શહેર ના હાર્દ સમા સરદાર ચોક થોડીવાર માટે બેટ માં ફેરવાયું હતું ધીમીધારે શાંત વરસાદ થી લોકો ઠેર ઠેર વરસાદ માં પલળવા નો આનંદ માણી રહ્યા હતા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં અવિરત વરસાદ થી નાના મોટા ચેકડેમ નદી નાળા તળાવો માં નવા નીર ની આવક શરૂ થતાં સર્વત્ર ખુશી થી લોકો પાણી ના પ્રવાહો જોવા મળી રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.