કરબટીયા ગામ ના તળાવ માં સતત ત્રણ દિવસ થી માછલી મૃત્યુ પામેલ છે.
કરબટીયા ગામ ના તળાવ માં સતત ત્રણ દિવસ થી માછલી મૃત્યુ પામેલ છે.
આકાશ માં તારા ગણી ના શકાય તેમ કરબટીયા ગામ ની તળાવ ની મૃત્યુ પામેલી માછલી ગણાય નહી તેવું જોવા મળે છે.
કરબટીયા ગામ ના તળાવ માં સતત ત્રણ દિવસ થી માછલી મૃત્યુ પામેલા છે. તેમાં ગણીના શકાય તેવી માછલી ઓ મૃત્યુ પામેલા છે. અને આરોગ્ય વિભાગ ધોર નિદ્રામાં અને અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. તેવું દેખાઇ રહ્યું છે .
વડનગર તાલુકા ના કરબટીયા ગામ ના તળાવ માં સતત ત્રણ દિવસ થી રોજે રોજ માછલી ઓ મૃત્યુ પામેલ છે. તેમાં આજુબાજુ રહેણાંક વિસ્તારમાં હોવાથી દુર્ગંધ મારતા ભયંકર રોગચાળો ફેલાય તેવી શક્યતા ઓ આરોગ્ય વિભાગ નું વહીવટી તંત્ર ધોર નિદ્રાધીન જોવા મળે છે. તો કરબટીયા ગામ ની પ્રજાજનો પરેશાન થઈ રહ્યા છે.અને આ તળાવ માં ક્યાં કારણ સર માછલી મૃત્યુ પામે છે .તે કારણ હકબંધ
રિપોર્ટ -: જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.